વોટ્સ એપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ દ્વારા તમે
સમગ્ર દુનિયામાં
મફતમાં મેસજ,પીક્સ અને વીડિયો શેર કરી
શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ
એપનો તમે કોમ્પ્યૂટરમાં પણ ઉપયોગ કરી શકો
છો. બ્લેકબેરી, આઈફોન, એન્ડ્રોઈડ અને
વિન્ડોઝ ફોન જેવા સ્માર્ટફોન પ્લેટફોર્મ પર વોટ્સએપ ઉપ્લબ્ધ છે. પરંતુ ખરાબ વાત
એ
છે કે કોમ્પ્યૂટર માટે વોટ્સએપની એપ્લિકેશન ઉપ્લબ્ધ નથી. તેમ છતા આજે અમે તમને
જણાવીશુ કે કોમ્પ્યૂટર ઉપર પણ કેવી રીતે વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે.
કોમ્પ્યૂટરમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો
પ્રથમ પદ્ધતિ
1. BlueStack.com થી BlueStack ડાઉન લોડ કરો
2. BlueStackને ઈનસ્ટોલ કરો
3. ઈનસ્ટોલ કર્યા પછી તેને ડેસ્કટોપ આઈકોન પર ક્લિક કરો, તેનુ મુખ્ય ઈંટરફેસ તમારી
સામે ખુલી જશે
4. તમને 25 અલગ-અલગ એપ્લિકેશનની પેનલ દેખાશે,
જેમાં ઉપર ડાબી બાજુ My
Appsનું ટેબ હશે.
તેના પર ક્લિક કરો
5. તેના પર ક્લિક કરવાથી તમને ડિફોલ્ટ એપ્સ દેખાશે
6. App Search પર ક્લિક કરો અને સર્ચબોક્સમાં તમને whatsapp
ટાઈપ કરીને સર્ચ કરો,
પછી તેને ઈનસ્ટોલ કરી
દો
7. ઈનસ્ટોલ થયા પછી My Appsના કોલમમાં Whatsappનો ઓપ્શન દેખાશે
8 Whatsappના ઓપ્શન પર ક્લિક કરો, જરૂરી
માહિતી આપો અને Whatsappનો ઉપયોગ
કરવા માટે તૈયાર થઈ જાઓ.
અહી જરૂરી માહિતી માટે તમારો કોઈ પણ ફોન નંબર
આપી શકો છો, તેથી
તે મોબાઈલ ઉપર પણ
તમે Whatsappનો ઉપયોગ કરી શકો છો.
કોમ્પ્યૂટરનો ઓથેન્ટિંક કોડ પણ તમને એ
મોબાઈલ ઉપર જ મોકલવામાં આવશે. આ કોડને
મેન્યુઅલી તમારે નાખવો પડશે.
બીજી પદ્ધતિ
બીજી પદ્ધતિ છે Wassapp. આ Whatsappની અનઔપચારિક ક્લાયન્ટ છે. જો તમારુ
કોમ્પ્યુટર સ્લો હોય તો
Wassapp
દ્વારા Whatsapp ડાઉનલોડ કરી શકાય છે.
1. કોમ્પ્યૂટરમાં Wassapp ઈન્સ્ટોલ કરો. 11
એમબીની ફાઈલ છે એટલે બહુ ઓછો સમય
લાગશે
2. ઈનસ્ટોલ કર્યા પછી તેને સ્ટાર્ટ કરવા માટે બે ઓપ્શન આપવામાં
આવ્યા હશે. એક નવુ
Whatsapp અકાઉન્ટ બનાવુ
3. જો તમે તમારુ જુનુ Whatsapp એકાઉન્ટ પણ
ઉપયોગ કરવા માગતા હોવ તો બસ
તમારી કન્ટ્રીનો ઓપ્શન પસંદ કરો. ત્યાર પછી તમારો
પાસવર્ડ અને મોબાઈલ નંબર
આપો. તમારા ફોનનો IMEIનંબરને
પાસવર્ડ તરીકે વાપરી શકો છો.
4. જો તમે તમારા કોમ્પ્યૂટર પર નવું Whatsapp એકાઉન્ટ બનાવા માગતા હોવ તો
રજિસ્ટર
પર ક્લિક કરો
5. જરૂરી માહિતી ભરો
6. તમે લોગઈન કોડ કે એસએમએસ ફોન પર ઈચ્છતા હોવ તો તેની માહિતી આપો
7. ઓટો જનરેટેડ પાસવર્ડ તમને મોકલવામાં આવશે, તમારે દર વખતે તેનાથી જ
લોગઈન કરવાનુ રહેશે
|
v
Translate
પૃષ્ઠ
- હોમ
- મારા વિશે
- પ્રાર્થના
- સુવિચાર
- શાળાની પ્રવૃતિઓ
- વહીવટી બાબતો / પત્રકો
- અભ્યાસક્રમ ધોરણ - ૧ થી ૮
- પરીક્ષાલક્ષી પત્રકો
- પ્રજ્ઞા અભિગમ વિષે જાણો
- પ્રજ્ઞાઅભિગમ બોલતી તસવીર
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- ધોરણ: ૧ થી ૨ પ્રજ્ઞા (ગીત,જોડકણાં)
- ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ
- સામાજિક વિજ્ઞાન કૉર્નર
- TET / TAT / HTAT / PAPER / ક્વિઝ કોર્નર
- પરીપત્રો
- અખબાર જગત
- અગત્યની વેબસાઈટ
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- ગુણોત્સવ વિભાગ
- સ્કૂલ ડાયસ રીપોર્ટ જુઓ
- Aadhaar Enabled DISE
- ગુજરાત વિશે જાણો
- એસ.ટી.સમય પત્રક
- રોજગાર સમાચાર
- WATCH VIDEO
- સોફ્ટવેર ડાઉનલોડ
- મતદાર યાદી અંતર્ગત માહિતી
- કમ્પ્યૂટર ઉપયોગી બાબતો
- જ્ઞાન ઝલક ઈ મેગેઝીન
- ગુજરાતી સામયિક
- Current Affairs
- ઓનલાઈન રેશનકાર્ડ નંબર
- ONE LINER પ્રશ્નબેંક
- અધ્યયન નિષ્પત્તિઓ
- BANK IFSC CODES
- એકમ કસોટી પેપર
- જમીન / મિલકતના રેકોર્ડ જોવા માટે
છબી
નવીન માહિતી
શનિવાર, 16 ઑગસ્ટ, 2014
વોટ્સ અપ
ગુરુવાર, 14 ઑગસ્ટ, 2014
શનિવાર, 9 ઑગસ્ટ, 2014
શુક્રવાર, 8 ઑગસ્ટ, 2014
રવિવાર, 3 ઑગસ્ટ, 2014
શનિવાર, 2 ઑગસ્ટ, 2014
શુક્રવાર, 1 ઑગસ્ટ, 2014
CCC EXAMINATION REGISTRATION
Gujarat Technological University, Ahmedabad | |
CCC EXAMINATION REGISTRATION Only for Government Employeess |
Check Official website: click here
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)