v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

જ્ઞાન ઝલક ઈ મેગેઝીન



જ્ઞાન ઝલક - ઓક્ટો - ૨૦૧૫ 
જ્ઞાન ઝલક - નવે - ૨૦૧૫
જ્ઞાન ઝલક - ડિસે - ૨૦૧૫
જ્ઞાન ઝલક - જાન્યુ - ૨૦૧૬
જ્ઞાન ઝલક - ફેબ્રુ - ૨૦૧૬
જ્ઞાન ઝલક - માર્ચ - ૨૦૧૬ 
જ્ઞાન ઝલક - એપ્રિલ - ૨૦૧૬
જ્ઞાન ઝલક - મે - ૨૦૧૬
જ્ઞાન ઝલક - જૂન - ૨૦૧૬ 
જ્ઞાન ઝલક - જુલાઈ - ૨૦૧૬
જ્ઞાન ઝલક - ઓગસ્ટ - ૨૦૧૬       LINK - 2
જ્ઞાન ઝલક - સપ્ટે - ૨૦૧૬            LINK - 2

જ્ઞાન ઝલક - ઓક્ટો - ૨૦૧        LINK - 2
જ્ઞાન ઝલક - નવે - ૨૦૧૬             LINK - 2

જ્ઞાન ઝલક - ડિસે - ૨૦૧૬             LINK - 2

જ્ઞાન ઝલક - જાન્યુ - ૨૦૧૭           LINK - 2

જ્ઞાન ઝલક - ફેબ્રુ - ૨૦૧૭              LINK - 2

જ્ઞાન ઝલક - માર્ચ - ૨૦૧૭            LINK - 2

જ્ઞાન ઝલક - એપ્રિલ - ૨૦૧૭

જ્ઞાન ઝલક - મે - જૂન - ૨૦૧૭

જ્ઞાન ઝલક - જુલાઈ ,ઓગસ્ટ - ૨૦૧૭

જ્ઞાન ઝલક - સપ્ટે , ઓક્ટો - ૨૦૧૭

જ્ઞાન ઝલક - નવે , ડિસે - ૨૦૧૭      LINK - 2

જ્ઞાન ઝલક - જાન્યુ, ફેબ્રુ - ૨૦૧૮

જ્ઞાન ઝલક - માર્ચ , એપ્રિલ - ૨૦૧૮

7 ટિપ્પણીઓ:

  1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. Good work...
      it's very useful magazine for all.just one suggestion if you can add some other topic related to Maths,science,english which will surely make this magazine great & fabulous.Hoppe you understand,sir....

      કાઢી નાખો
  2. ઇ મેગેઝિન શરુ કરવા બદલ હાર્દીક અભિનંદન ગુજરાતી પુસ્તકાલય બાકરોલના જયંતિભાઇ પટેલે શરુ કર્યુ તેમા ઘણુ બધુ ફ્રીમા જ વાચવા અને ડાઉનલોડ કરવા મળે છે તેમ આપનુ મેગેઝિન પણ ડાઉનલોડ કરી શકાય છે અને રસપ્રદ માહીતી મળે છે જો ઘણા બધા શિક્ષકો માહિતિ તૈયાર કરી આપને મોકલે તો પરીણામ સુધરે અને તમામ માહિતી મળે

    જવાબ આપોકાઢી નાખો
  3. જો કે બધાને ગણાઇ જ ગયું છે છતાંય સાતમા પગારપચ મુજબ માધ્યમિક અને ઉચ્ચતરના શિક્ષકો માટે જાન્યુઆરી-૨૦૧૬ થી ઓગષ્ટ-૨૦૧૭ એટલે કે વીસ માસનો તફાવત લેવાનો છે અને આપની ફાઇ વધુમાં વધુ ડીસેમ્બર-૨૦૧૬ સુધી એટલે કે ૧૨ માસનો જ તફાવત બતાવે છે

    જવાબ આપોકાઢી નાખો