v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

શનિવાર, 16 ઑગસ્ટ, 2014

વોટ્સ અપ



વોટ્સ એપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ દ્વારા તમે સમગ્ર દુનિયામાં

 મફતમાં મેસજ,પીક્સ અને વીડિયો શેર કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ

 એપનો તમે કોમ્પ્યૂટરમાં પણ ઉપયોગ કરી શકો છો. બ્લેકબેરી, આઈફોન, એન્ડ્રોઈડ અને

 વિન્ડોઝ ફોન જેવા સ્માર્ટફોન પ્લેટફોર્મ પર વોટ્સએપ ઉપ્લબ્ધ છે. પરંતુ ખરાબ વાત એ

 છે કે કોમ્પ્યૂટર માટે વોટ્સએપની એપ્લિકેશન ઉપ્લબ્ધ નથી. તેમ છતા આજે અમે તમને

 જણાવીશુ કે કોમ્પ્યૂટર ઉપર પણ કેવી રીતે વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે.

 કોમ્પ્યૂટરમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો

પ્રથમ પદ્ધતિ

1. BlueStack.com થી BlueStack ડાઉન લોડ કરો


2. BlueStackને ઈનસ્ટોલ કરો

3. ઈનસ્ટોલ કર્યા પછી તેને ડેસ્કટોપ આઈકોન પર ક્લિક કરો, તેનુ મુખ્ય ઈંટરફેસ તમારી

   સામે ખુલી જશે


4. તમને 25 અલગ-અલગ એપ્લિકેશનની પેનલ દેખાશે, જેમાં ઉપર ડાબી બાજુ My

   Appsનું ટેબ હશે. તેના પર ક્લિક કરો

5. તેના પર ક્લિક કરવાથી તમને ડિફોલ્ટ એપ્સ દેખાશે


6. App Search પર ક્લિક કરો અને સર્ચબોક્સમાં તમને whatsapp ટાઈપ કરીને સર્ચ કરો,

   પછી તેને ઈનસ્ટોલ કરી દો

7. ઈનસ્ટોલ થયા પછી My Appsના કોલમમાં Whatsappનો ઓપ્શન દેખાશે


8 Whatsappના ઓપ્શન પર ક્લિક કરો, જરૂરી માહિતી આપો અને Whatsappનો ઉપયોગ

  કરવા માટે તૈયાર થઈ જાઓ. અહી જરૂરી માહિતી માટે તમારો કોઈ પણ ફોન નંબર

   આપી શકો છો, તેથી તે મોબાઈલ ઉપર પણ

  તમે Whatsappનો ઉપયોગ કરી શકો છો. કોમ્પ્યૂટરનો ઓથેન્ટિંક કોડ પણ તમને એ

  મોબાઈલ ઉપર જ મોકલવામાં આવશે. આ કોડને મેન્યુઅલી તમારે નાખવો પડશે.


બીજી પદ્ધતિ

   બીજી પદ્ધતિ છે Wassapp. Whatsappની અનઔપચારિક ક્લાયન્ટ છે. જો તમારુ

   કોમ્પ્યુટર સ્લો હોય તો 


Wassapp દ્વારા Whatsapp ડાઉનલોડ કરી શકાય છે.

1. કોમ્પ્યૂટરમાં Wassapp ઈન્સ્ટોલ કરો. 11 એમબીની ફાઈલ છે એટલે બહુ ઓછો સમય

   લાગશે


2. ઈનસ્ટોલ કર્યા પછી તેને સ્ટાર્ટ કરવા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા હશે. એક નવુ

   Whatsapp અકાઉન્ટ બનાવુ

3. જો તમે તમારુ જુનુ Whatsapp એકાઉન્ટ પણ ઉપયોગ કરવા માગતા હોવ તો બસ

   તમારી કન્ટ્રીનો ઓપ્શન પસંદ કરો. ત્યાર પછી તમારો પાસવર્ડ અને મોબાઈલ નંબર

   આપો. તમારા ફોનનો IMEIનંબરને પાસવર્ડ તરીકે વાપરી શકો છો.

4. જો તમે તમારા કોમ્પ્યૂટર પર નવું Whatsapp એકાઉન્ટ બનાવા માગતા હોવ તો

   રજિસ્ટર 
પર ક્લિક કરો


5. જરૂરી માહિતી ભરો


6. તમે લોગઈન કોડ કે એસએમએસ ફોન પર ઈચ્છતા હોવ તો તેની માહિતી આપો


7. ઓટો જનરેટેડ પાસવર્ડ તમને મોકલવામાં આવશે, તમારે દર વખતે તેનાથી જ

   લોગઈન કરવાનુ રહેશે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો