v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

પ્રાર્થના

સાંભળવા અને ડાઉનલોડ કરવા નીચે કિલક કરો . 

ઓમ તત્ સત્ શ્રી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

યા કુંદે તુષાર હાર ધવલા 

જીવન અંજલિ થાજો


અસત્યો માહેથી

એકજ દે ચિનગારી

હે મા શારદા

મૈત્રી ભાવનું પવિત્ર

મદિંર તારું

મંગલ મંદિર ખોલો 

નૈયા ઝુકાવી

મનુષ્ય તું બડા મહાન હૈ

પ્રાણી માત્રને રક્ષણ

અંતર મન વિકસિત કરો

અભિનંદન અભિનંદન

વંદે માતરમ



ઝંડા ઉંચા રહે હમારા



જન ગણ મન



તું મને ભગવાન એક વરદાન આપી દે



એક તુહી ભરોસા

7 ટિપ્પણીઓ:

  1. ખુબ જ સરસ પ્રાર્થના નો સંગ્રહ છે. ખુબ જ ગમ્યું ..

    આભાર ...

    જવાબ આપોકાઢી નાખો
  2. પ્રથના નો સંગ્રહ સરસ છે. યા કુંદે તુષાર હાર ધવલા ગીત કેમ ડાઉનલોડ થતુ નથી...

    જવાબ આપોકાઢી નાખો
  3. રાજેશભાઈ બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર
    યા કુંદે તુષાર હાર ધવલા પ્રાર્થના હવેથી ડાઉનલોડ કરી શકશો.

    જવાબ આપોકાઢી નાખો
  4. સરસ્વતી દેવી તું છે અમારી.....વિધ્ય ની દેનાર રે.....અમને દો વિધ્યા સારી....

    આ પ્રાર્થના હું નાનો હતો ત્યારે primary school માં ગાતા હતા....પણ આનું ઓડિઓ આખું નેટ ખોળી નાખ્યું પણ મળતું નથી તો આપણે requiest છે કે upload કરો જો હોય તો....અને જો કરો તો 9016463686 પર મેસેજ કરજો..તો હું download કરી લઈસ.

    જવાબ આપોકાઢી નાખો