રક્ષાબંધન પર્વની ઊજવણી
સ્વાતંત્ર દિનની ઊજવણી
S.M.C. કમિટીના સભ્યોની શાળા મુલાકાત
પર્ણપોથી બનાવવાની પ્રવૃત્તિ કરતા ધો - ૫ ના વિદ્યાર્થીઓ
રક્ષાબંધન પર્વ નિમિત્તે તલોદગામ પ્રા. શાળાના શિક્ષક્શ્રીઓને રાખડી બાંધતી શાળાની બાલિકાઓ.
ધોરણ-૫ ની બાલિકાઓ ધ્વારા રક્ષાબંધન પર્વની ઊજવણી.
સ્વાતંત્ર દિનની ઉજવણીના ફોટોગ્રાફ
S.M.C. કમિટીના સભ્યોની શાળા મુલાકાત
ધોરણ - ૫ ના વર્ગખંડની મુલાકાત લેતા S.M.C. કમિટીના સભ્યો
કાર્યાનુભવ અંતર્ગત પક્ષીઘર અને મકાનના નમૂના બનાવી રજૂ કરતા ધોરણ - ૫ ના વિદ્યાર્થીઓ
ગણિત- વિજ્ઞાન અંતર્ગત રજૂ કરવાની કૃતિનું અવલોકન કરતા S.M.C. કમિટીના સભ્યો
ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૨
તલોદગામ પ્રા. શાળાના ધોરણ - ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ વિજ્ઞાન વિષયક કૃતિ ફળમાખી પિંજરની કાર્યપધ્ધતિ વિશે માહિતી મેળવતા તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી.મકવાણા સાહેબ અને બી.આર. સી . સાહેબશ્રી
ધોરણ - ૫ ના વર્ગ શિક્ષકશ્રી. વિનોદકુમાર કે. પટેલ અને કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ
વિજ્ઞાન વિષયક કૃતિની મુલાકાત લેતા સી.આર.સી. કૉ.ઓડીનેટર શ્રી. અમિતભાઈ રાવલ
ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૨ ની મુલાકાતે ગાયત્રી વિદ્યામંદિર હાઇસ્કૂલના શિક્ષકશ્રીઓ.
તલોદગામ પ્રા. શાળાના શિક્ષક્શ્રી. તુષારભાઈ ભાવસારના માર્ગદર્શન નીચે જળ સંચય વિશે કૃતિ રજૂ કરતા શાળાના વિદ્યાર્થીઓ.
તલોદગામ પ્રા. શાળામાં જૂથ કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૨ ના સમાપન પ્રસંગે ઉપસ્થિત જૂથની શાળાઓના શિક્ષક્શ્રીઓ.
પર્ણપોથી બનાવવાની પ્રવૃત્તિ કરતા ધો - ૫ ના વિદ્યાર્થીઓ
useful n nice activity...
જવાબ આપોકાઢી નાખોબ્લોગની મુલાકાત લેવા બદલ આભાર
જવાબ આપોકાઢી નાખોGood work sir.keep it up ...and boost our knowledge
જવાબ આપોકાઢી નાખોGood work sir.keep it up ...and boost our knowledge
જવાબ આપોકાઢી નાખો