v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

મંગળવાર, 30 એપ્રિલ, 2013

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૩ ના આયોજન બાબત 


બુધવાર, 17 એપ્રિલ, 2013

તા:- 1-7-2005 ના રોજ 45 વર્ષની વય વટાવી ચૂકેલ કર્મચારીને સી.સી.સી.ની પરીક્ષામાંથી મુકિત બાબતનો પરિપત્ર  ડાઉનલોડ કરો 

શનિવાર, 13 એપ્રિલ, 2013

સી.સી.સી. પરીક્ષા તા:- 30-6-2013 સુધીમાં પાસ કરવાની બાબતનો પરિપત્ર  ડાઉનલોડ કરો

રવિવાર, 31 માર્ચ, 2013

ગુણોત્સવ કામગીરી - ૨૦૧૩ બાબતનો પરિપત્ર   ડાઉનલોડ કરો

ગુરુવાર, 28 માર્ચ, 2013

એપ્રિલ, જૂન - ૨૦૧૩ માં બે વાલીસંમેલન અને બે SMC બેઠકનું આયોજન કરવા બાબતનો પરિપત્ર 


બુધવાર, 27 માર્ચ, 2013

મંગળવાર, 26 માર્ચ, 2013

ગુણોત્સવ - ૨૦૧૩

સહભ્યાસિક પ્રવૃત્તિ મૂલ્યાંકન પત્રક   ડાઉનલોડ કરો

વિદ્યાર્થીમૂલ્યાંકન પત્રક ધો - ૨ થી ૫   ડાઉનલોડ કરો  

ગુજરાતી સેમ્પલ પેપર ધો - ૬   ડાઉનલોડ કરો