v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

બુધવાર, 17 ફેબ્રુઆરી, 2016

મૂલ્યાંકન કસોટી- ૨ (પ્રજ્ઞા) (ધો-૧) ગણિત (ધો-૨) ગણિત

મૂલ્યાંકન કસોટી - ૨  (ધો-૧) ગણિત (પ્રજ્ઞા)   DOWNLOAD

મૂલ્યાંકન કસોટી - ૨  (ધો-૨) ગણિત (પ્રજ્ઞા)   DOWNLOAD

સોમવાર, 15 ફેબ્રુઆરી, 2016

Educational Innovation Fair 2015-16


Come back to our school project

નવતર પ્રયોગ કરનાર શિક્ષક
જયેશકુમાર જે. પટેલ 
તલોદગામ પ્રા. સ્કૂલ 




રવિવાર, 7 ફેબ્રુઆરી, 2016

રવિવાર, 31 જાન્યુઆરી, 2016

સામાજિક વિજ્ઞાન (મૂલ્યાંકન કસોટી) ધો- ૮ , એકમ - ૧,૨,૩ અને ૪,૫,૬

                                    સામાજિક વિજ્ઞાન ધો - ૮  
દ્વિતીય  સત્ર એકમ - ૧,૨,૩
Download



                                   સામાજિક વિજ્ઞાન ધો - ૮   
દ્વિતીય સત્ર એકમ - ૪,૫,૬ 

ગુરુવાર, 28 જાન્યુઆરી, 2016

સામાજિક વિજ્ઞાન (મૂલ્યાંકન કસોટી) ધો- ૭, એકમ - ૧,૨,૩ અને ૪,૫,૬

                                                      સામાજિક વિજ્ઞાન ધો - ૭ 
દ્વિતીય  સત્ર એકમ - ૧,૨,૩
Download

                                   સામાજિક વિજ્ઞાન ધો - ૭  
દ્વિતીય સત્ર એકમ - ૪,૫,૬