જીલ્લાફેર એકતરફી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ-૬ થી ૮ બદલી
રજીસ્ટર વર્ષ-ર૦૧૩
જીલ્લાફેર એકતરફી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ-૬ થી ૮ બદલી
રજીસ્ટર વર્ષ-ર૦૧૪
- રાષ્ટ્રીય શિક્ષા અભિયાન માટે 28.635 અબજ રૂપિયાની જોગવાઈ.
- નવા શિક્ષકોના પ્રશિક્ષણ માટે નવા કેન્દ્ર ખૂલશે.
- નવા શિક્ષક પ્રશિક્ષણ માટે 500 કરોડ રૂપિયા.
- સર્વ શિક્ષા અભિયાન માટે 22,635 કરોડ રૂપિયાની ફાળવણી.
- વર્ચુઅલ ક્લાસરૂમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી.
- પ્રાથમિક શિક્ષા માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી.
- હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં 5 નવા આઈઆઈએમ બનાવાશે.
- જમ્મુ, છત્તીસગઢ, ગોવા, કેરલ અને આંધ્રમાં 5 નવી આઈઆઈટી બનાવાશે.
- 5 નવા આઈઆઈટી અને આઈઆઈએમ ખૂલશે.
- 12 નવા મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
- બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અને મહિલા સુરક્ષા માટે 100 કરોડની ફાળવણી.
- જાતીય શિક્ષણ માટે સ્કૂલોમાં રાખવામાં આવશે અભ્યાસક્રમ.
ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની બદલીના નિયમો DOWNLOAD
રજા મંજૂર કરવાની સત્તા સોપણી અને કાર્ય પદ્ધતિના અમલીકરણ બાબત DAWNLOAD