v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

  • કી બોર્ડની 10 શોર્ટકટ કી વિશે જાણો: હવે માઉસ વગર પણ કામ થઈ શકશે . 


      તમને કોમ્પ્યુટર પર કામ કરતા કરતા વાંરવાર માઉસનો ઉપયોગ કરવો ન ગમતો હોય અથવા તમારુ માઉસ બગડી ગયુ હોય તો કેવી રીતે કામ કરવુ તે એર બહુ વિકટ પ્રશ્ન છે. પણ અહી અમે તમારા માટે આ પ્રશ્નનો ઉકેલ લઈ આવ્યા છીએ. જો તમે કી બોર્ડની થોડી શોર્ટ કટ કી જાણી લેશો તો તમારા માટે કોમ્પ્યુટર પર કામ કરવુ વધારે સરળ બની જશે. આ શોર્ટ કીના જાણકાર બનવાથી તમે માઉસ વગર પણ કોમ્પ્યુટર પર કામ કરી શકશો.

1) ટેબને ખોલવી કે બંધ કરવી હોય તોઃ જો તમે ગુગલ ક્રોમ અથવા મોઝિલા જેવા બ્રાઉઝરના કોઈ ટેબને ખોલવા માગતા હોવ તો ctrl+w દબાવો અને આ વિન્ડો બંધ કરી દેવા માટે ctrl+Shift+T દબાવવાથી તે બંધ થઈ જશે. જો તમે ભૂલમાંથી કોઈ ટેબ બંધ કરી દીધી છે તો ચિંતા કરવાની જરૂર નથી માત્ર ctrl+Shift+T દબાવો

2) માઈક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ સાઈઝ વધારવા કે ઘટાડવા માટેઃ માઈક્રોસોપ્ટ વર્ડમાં કામ કરતા હોવ તો ફોન્ટની સાઈઝ વધારવા કે ઘટાડવા માઉસ અથવા ટચપેડને હાથ લગાડવાની જરૂર નથી. ફોન્ટ સાઈઝ વધારવા માટે ctrl+] અને ઘટાડવા માટે ctrl+[ દબાવો
3) વિન્ડોની સાઈઝ ઝુમ આઉટ અને ધૂમ ઈન કરવાઃ જો તમે બ્રાઉઝર ખોલ્યુ છે અને તમારે વિન્ડોની સાઈઝ ઝુમ આઉટ કે ઝુમ ઈન કરવુ હોય તો ctrlની સાથે + અથવા ctrlની સાથે - કરવુ

 4) વિન્ડોઝ અથવા એપ્લિકેશનમાં એક બીજામાં જવા માટેઃ ઘણી વખત આપણે વિન્ડો અને એપ્લિકેશન ખોલીને કામ કરતા હોઈએ છીએ. દર વખતે બીજા એપ્લિકેશન અથવા વિન્ડોમાં જવા માટે માઉસ પકડવુ પરેશાની વાળુ કામ છે. તેથી કિ બોર્ડથી વિન્ડોકે એપ્લિકેશન ચેન્જ કરવા માટે Alr+Tab નો ઉપયોગ કરી શકાય છે

5) ફાઈલ ડિલીટ કરવાઃ ઘણી વખત ફાઈલ ડિલીટ કરતી વખતે તે રિસાયકલ બિનમાં જતી રહે છે અને પછી તેને ત્યાંથી પણ ડિલીટ કરવી પડે છે. તેથી જો કોઈ પણ ફાઈલ Shift+Delte કરવામાં આવે તો તે બંને જગ્યાએથી ડિલીટ થઈ જાય છે.

6) સ્ક્રીનશોટ લેવાઃ ઘણી વખત કામ કરતી વખતે સ્ક્રીનશોટ લેવાની જરૂર પડતી હોય છે. ડેસ્ટટોપમાં પ્રિંત સ્ક્રીન અને લેપટોપમાં Fn+Print Screen દબાવવાથી અને ફોટોશોપમાં નવી ફાઈલ ખોલીને પેસ્ટ કરવી

 7) વર્ડ કાઉન્ટ કરવાઃ માઈક્રોસોફ્ટમાં મેટલ કેટલા શબ્દોની થઈ તે જોવુ હોય તો ટેકસ્ટ સિલેક્ટ કરીને Alt+T દબાવ્યા પછી w દબાવવુ

8) સીધા હોમ સ્ક્રીન દેખવા માટેઃ જો તમે કોઈ વિન્ડો કે એપ્લિકેશન ખોલીને કામ કરો છો અને તમારે તમારી વિન્ડો જોવી હોય તો દરેકને વારાફરથી મીનીમાઈઝ કરવાની જગ્યાએ વિન્ડોઝ બટન દબાવીને સાથે D દબાવુ

9) કોમ્પ્યુટર લોક કરવાઃ કામ કરતી વખતે તમારે થોડો બ્રેક જોઈતો હોય તો અને તેમાં પણ કાસ કરીને ઓફિસનુ કામ હોય તો કોમ્પ્યુટર લોક કરવુ જોઈએ. કોમ્પ્યુટર લોક કરવા વિન્ડોઝ બટનની સાથે L દબાવવુ

10) દરેક વિન્ડોઝ અને એપ્લિકેશન મિનિમાઈઝ અને મેક્સિમાઈઝ કરવાઃ દરેક વિન્ડોઝ અને એપ્લિકેશન મિનિમાઈઝ કરવા માટે વિન્ડોઝ બટન સાથે M અને દરેક વિન્ડો કે એપ્લિકેશન મેક્સીમાઈઝ કરવા માટે વિન્ડોઝ બન્ટ સાથે શિપ્ટ અને M દબાવો

Share This

શુક્રવાર, 10 જાન્યુઆરી, 2014

રાષ્ટ્રીય કામગીરી સિવાયની બિન શૈક્ષણિક કાગીરી નહીં કરવા બાબત   






શનિવાર, 4 જાન્યુઆરી, 2014

સેવાકાલીન શિક્ષક તાલીમ વિષય પસદંગી ફોર્મ  



શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014

CAL અંતર્ગત ધો:- ૭,૮ ના વિદ્યાર્થીઓ માટે તાલીમ આયોજન 


ગુરુવાર, 19 ડિસેમ્બર, 2013

ધોરણ:- ૧ થી ૫ ની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા 
 બાબત 



શનિવાર, 14 ડિસેમ્બર, 2013

B LO વળતર રજા અંગેનો સુધારાવાળો પરિપત્ર 


બુધવાર, 11 ડિસેમ્બર, 2013

શાળા વિકાસ યોજના અપડેટ કરવા બાબત 

સોમવાર, 9 ડિસેમ્બર, 2013