v
Translate
પૃષ્ઠ
- હોમ
- મારા વિશે
- પ્રાર્થના
- સુવિચાર
- શાળાની પ્રવૃતિઓ
- વહીવટી બાબતો / પત્રકો
- અભ્યાસક્રમ ધોરણ - ૧ થી ૮
- પરીક્ષાલક્ષી પત્રકો
- પ્રજ્ઞા અભિગમ વિષે જાણો
- પ્રજ્ઞાઅભિગમ બોલતી તસવીર
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- ધોરણ: ૧ થી ૨ પ્રજ્ઞા (ગીત,જોડકણાં)
- ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ
- સામાજિક વિજ્ઞાન કૉર્નર
- TET / TAT / HTAT / PAPER / ક્વિઝ કોર્નર
- પરીપત્રો
- અખબાર જગત
- અગત્યની વેબસાઈટ
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- ગુણોત્સવ વિભાગ
- સ્કૂલ ડાયસ રીપોર્ટ જુઓ
- Aadhaar Enabled DISE
- ગુજરાત વિશે જાણો
- એસ.ટી.સમય પત્રક
- રોજગાર સમાચાર
- WATCH VIDEO
- સોફ્ટવેર ડાઉનલોડ
- મતદાર યાદી અંતર્ગત માહિતી
- કમ્પ્યૂટર ઉપયોગી બાબતો
- જ્ઞાન ઝલક ઈ મેગેઝીન
- ગુજરાતી સામયિક
- Current Affairs
- ઓનલાઈન રેશનકાર્ડ નંબર
- ONE LINER પ્રશ્નબેંક
- અધ્યયન નિષ્પત્તિઓ
- BANK IFSC CODES
- એકમ કસોટી પેપર
- જમીન / મિલકતના રેકોર્ડ જોવા માટે
છબી
નવીન માહિતી
રવિવાર, 1 સપ્ટેમ્બર, 2013
બુધવાર, 28 ઑગસ્ટ, 2013
શનિવાર, 24 ઑગસ્ટ, 2013
મંગળવાર, 20 ઑગસ્ટ, 2013
RTO નંબર સીરીઝ |
|
VDNFJFN
|
GJ-1
|
DC[;F6F
|
GJ-2
|
ZFHSM8
|
GJ-3
|
EFJGUZ ;L8L
|
GJ-4
|
;]ZT
|
GJ-5
|
J0MNZF
|
GJ-6
|
B[0F
|
GJ-7
|
AGF;SF\9F
|
GJ-8
|
;FAZSF\9F
|
GJ-9
|
HFDGUZ
|
GJ-10
|
H]GFU-
|
GJ-11
|
SrK
|
GJ-12
|
;]Z[gãGUZ
|
GJ-13
|
VDZ[,L
|
GJ-14
|
J,;F0
|
GJ-15
|
E~R
|
GJ-16
|
5\RDCF,
|
GJ-17
|
UF\WLGUZ
|
GJ-18
|
AFZ0M,L
|
GJ-19
|
NFCMN
|
GJ-20
|
GJ;FZL
|
GJ-21
|
GD"NF
|
GJ-22
|
VF6\N
|
GJ-23
|
5F86
|
GJ-24
|
5MZA\NZ
|
GJ-25
|
jIFZF
|
GJ-26
|
VDNFJFN s.:8 J:+F,f
|
GJ-27
|
;]ZT U|FDL6
|
GJ-28
|
J0MNZF U|FDL6
|
GJ-29
|
0F\U
|
GJ-30
|
UF\WLWFD
|
GJ-31
|
AM8FN
|
GJ-32
|
VZJ<,L sDM0F;Ff
|
GJ-33
|
£FZSF
|
GJ-34
|
DCL;FUZ
|
GJ-35
|
DMZAL
|
GJ-36
|
KM8FpN[5]Z
|
GJ-37
|
http://vinodpateltalodgam.blogspot.in
|
સોમવાર, 19 ઑગસ્ટ, 2013
૧૮/૮/૨૦૧૩ ના રોજ લેવાયેલ HTAT પરીક્ષાની આન્સર કી (કામચલાઉ)
એચ ટાટ
પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ મેળવવા માટેના સૂત્રો
GER ( ગ્રોસ
અને એનરોલમેન્ટ રેશિયો )
ધોરણ ૧ થી ૭ માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા
= ---------------------------------------------------------------- * ૧૦૦
૬ થી ૧૪ વર્ષના બાળકોની સંખ્યા ( વસ્તી )
|
NER ( નેટ
એનરોલમેન્ટ રેશિયો )
ધોરણ ૧ થી૭ માં ભણતા ૬થી૧૪ વર્ષના
વિદ્યાર્થીઓની સંખ્યા = -------------------------------------------------------------------------
* ૧૦૦
૬ થી ૧૪ વર્ષના બાળકોની સંખ્યા ( વસ્તી )
http://vinodpateltalodgam.blogspot.in
|
ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013
બુધવાર, 31 જુલાઈ, 2013
ગુરુવાર, 25 જુલાઈ, 2013
તા:- ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં સી.સી.સી.ની પરીક્ષા પાસ કરવાની બાબત અને તા:-૩૧-૧૨-૨૦૧૩ ના રોજ ૫૫ વર્ષ પૂરા કરનાર કર્મચારીને સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ બાબતનો પરિપત્ર
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
રવિવાર, 21 જુલાઈ, 2013
કમ્પ્યૂટર સ્પીડમાં વધારો કરો
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના
કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યૂટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક
કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યૂટરની ગતિ ધીમી
પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની
મદદ વડે કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર
સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યૂટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યૂટરમાં બે
પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યૂટરની સ્પીડ વધારી શકાય છે.સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું
રહેશે. તેમાં All Programs પરથી
Accessories પર
જશો એટલે System tools દેખાશે
અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk
cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો.
ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે.
જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure
you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું
રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે ok કરવાનું રહેશે.
ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ
કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ
જશે.મિત્રો, હવે
તમારા કમ્પ્યૂટરની સ્પીડ ચેક કરી લો, પહેલાં
કરતાં સ્પીડ વધી ગઈ હશે. ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યૂટરમાં રહેલી
ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યૂટરની સફાઈ કરી દે છે, જેના
કારણે કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો થાય છે.
શુક્રવાર, 19 જુલાઈ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)