v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

એક તરફી જિલ્લાફેર બદલી કેમ્પ  સાબરકાંઠા  ધોરણ:- ૬ થી ૮  તા:- ૫-૮-૨૦૧૩ 



ગુરુવાર, 25 જુલાઈ, 2013

તા:- ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં સી.સી.સી.ની પરીક્ષા પાસ કરવાની બાબત અને તા:-૩૧-૧૨-૨૦૧૩ ના રોજ ૫૫ વર્ષ પૂરા કરનાર કર્મચારીને સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ બાબતનો પરિપત્ર  

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

રવિવાર, 21 જુલાઈ, 2013

કમ્પ્યૂટર સ્પીડમાં વધારો કરો


સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યૂટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યૂટરની ગતિ ધીમી પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની મદદ વડે  કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યૂટરની  સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યૂટરમાં  બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યૂટરની  સ્પીડ વધારી શકાય છે.સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે  ok  કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.મિત્રો, હવે તમારા કમ્પ્યૂટરની  સ્પીડ ચેક કરી લો, પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે. ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યૂટરમાં  રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યૂટરની સફાઈ કરી દે છે, જેના કારણે કમ્પ્યૂટરની  સ્પીડમાં વધારો થાય છે.


ગુરુવાર, 18 જુલાઈ, 2013

ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી સાબરકાંઠા જીલ્લાની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં  (ધોરણ:- ૬ થી ૮ માં) એકતરફી જીલ્લાફેરથી આવનાર શિક્ષકોની વિષયવાર યાદી જોવા માટે નીચે  ક્લિક કરો




સોમવાર, 15 જુલાઈ, 2013

સમય પત્રક  ધોરણ :- ૬,૭,૮   DOWNLOD

આ સમય પત્રક શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે. ધોરણ :- ૬,૭,૮ ના  જનરલ સમય પત્રકમાં જરૂરી ફેરફારો કરીને જનરલ તેમજ ધોરણ વાઈઝ સમય પત્રક મેળવી શકશો. 

સોમવાર, 8 જુલાઈ, 2013

સાબરકાંઠા જિલ્લાનો બદલી કેમ્પ 

વધ-ઘટ બદલી કેમ્પ સાબરકાંઠા
 ૧૬ જુલાઈ હિંમતનગર,ઇડર,વડાલી ,ખેડબ્રહ્મા,વિજયનગર ,ભિલોડા,પ્રાંતિજ
 ૧૭ જુલાઈ મોડાસા, તલોદ,ધનસુરા,બાયડ ,માલપુર,મેધરજ
 માંગણી બદલી કેમ્પ ...
 ૨૦ જુલાઈ હિમતનગર,પ્રાંતિજ ,,તલોદ
  ૨૨ જુલાઈ બાયડ,મોડાસા,ધનસુરા ,માલપુર
 ૨૩ જુલાઈ ઇડર,વડાલી,ખેડબ્રહ્મા,
 ૨૪ જુલાઈ ભિલોડા ,વિજયનગર ,મેધરજ,શામળાજી
 ૨૭ જનરલ માંગણી બદલી કેમ્પ
 ૨૯ જુલાઈ  અરસ  પરસ બદલી

મંગળવાર, 25 જૂન, 2013

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે સૂચના