તા:- ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં સી.સી.સી.ની પરીક્ષા પાસ કરવાની બાબત અને તા:-૩૧-૧૨-૨૦૧૩ ના રોજ ૫૫ વર્ષ પૂરા કરનાર કર્મચારીને સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ બાબતનો પરિપત્ર
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના
કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યૂટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક
કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યૂટરની ગતિ ધીમી
પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની
મદદ વડે કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર
સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યૂટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યૂટરમાં બે
પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યૂટરની સ્પીડ વધારી શકાય છે.સૌ પ્રથમ તમારેStart પર ક્લિક કરવાનું
રહેશે. તેમાંAll ProgramsપરથીAccessoriesપર
જશો એટલે System tools દેખાશે
અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk
cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો.
ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે.
જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure
you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું
રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે okકરવાનું રહેશે.
ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ
કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ
જશે.મિત્રો, હવે
તમારા કમ્પ્યૂટરની સ્પીડ ચેક કરી લો, પહેલાં
કરતાં સ્પીડ વધી ગઈ હશે. ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યૂટરમાં રહેલી
ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજકમ્પ્યૂટરની સફાઈ કરી દે છે, જેના
કારણે કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો થાય છે.
ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી સાબરકાંઠા જીલ્લાની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં (ધોરણ:- ૬ થી ૮ માં) એકતરફી જીલ્લાફેરથી આવનાર શિક્ષકોની વિષયવાર યાદી જોવા માટે નીચે ક્લિક કરો
સમય પત્રક ધોરણ :- ૬,૭,૮ DOWNLOD આ સમય પત્રક શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે. ધોરણ :- ૬,૭,૮ ના જનરલ સમય પત્રકમાં જરૂરી ફેરફારો કરીને જનરલ તેમજ ધોરણ વાઈઝ સમય પત્રક મેળવી શકશો.