ગુણોત્સવ કામગીરી - ૨૦૧૩ બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરો
v
Translate
પૃષ્ઠ
- હોમ
- મારા વિશે
- પ્રાર્થના
- સુવિચાર
- શાળાની પ્રવૃતિઓ
- વહીવટી બાબતો / પત્રકો
- અભ્યાસક્રમ ધોરણ - ૧ થી ૮
- પરીક્ષાલક્ષી પત્રકો
- પ્રજ્ઞા અભિગમ વિષે જાણો
- પ્રજ્ઞાઅભિગમ બોલતી તસવીર
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- ધોરણ: ૧ થી ૨ પ્રજ્ઞા (ગીત,જોડકણાં)
- ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ
- સામાજિક વિજ્ઞાન કૉર્નર
- TET / TAT / HTAT / PAPER / ક્વિઝ કોર્નર
- પરીપત્રો
- અખબાર જગત
- અગત્યની વેબસાઈટ
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- ગુણોત્સવ વિભાગ
- સ્કૂલ ડાયસ રીપોર્ટ જુઓ
- Aadhaar Enabled DISE
- ગુજરાત વિશે જાણો
- એસ.ટી.સમય પત્રક
- રોજગાર સમાચાર
- WATCH VIDEO
- સોફ્ટવેર ડાઉનલોડ
- મતદાર યાદી અંતર્ગત માહિતી
- કમ્પ્યૂટર ઉપયોગી બાબતો
- જ્ઞાન ઝલક ઈ મેગેઝીન
- ગુજરાતી સામયિક
- Current Affairs
- ઓનલાઈન રેશનકાર્ડ નંબર
- ONE LINER પ્રશ્નબેંક
- અધ્યયન નિષ્પત્તિઓ
- BANK IFSC CODES
- એકમ કસોટી પેપર
- જમીન / મિલકતના રેકોર્ડ જોવા માટે
છબી
નવીન માહિતી
રવિવાર, 31 માર્ચ, 2013
મંગળવાર, 26 માર્ચ, 2013
ગુણોત્સવ - ૨૦૧૩
સહભ્યાસિક પ્રવૃત્તિ મૂલ્યાંકન પત્રક ડાઉનલોડ કરો
વિદ્યાર્થીમૂલ્યાંકન પત્રક ધો - ૨ થી ૫ ડાઉનલોડ કરો
ગુજરાતી સેમ્પલ પેપર ધો - ૬ ડાઉનલોડ કરો
સહભ્યાસિક પ્રવૃત્તિ મૂલ્યાંકન પત્રક ડાઉનલોડ કરો
વિદ્યાર્થીમૂલ્યાંકન પત્રક ધો - ૨ થી ૫ ડાઉનલોડ કરો
ગુજરાતી સેમ્પલ પેપર ધો - ૬ ડાઉનલોડ કરો
શુક્રવાર, 22 માર્ચ, 2013
મંગળવાર, 12 માર્ચ, 2013
શનિવાર, 9 માર્ચ, 2013
શુક્રવાર, 8 માર્ચ, 2013
ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. આભાર…..

ગુરુવાર, 7 માર્ચ, 2013
શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013
કર્મચારીઓ માટે LTCની મુદત સરકારે છ માસ લંબાવી
ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાપાત્ર લીવ ટ્રાવેલ કન્સેશન ( LTC ) ના ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ પૂરી થતી મુદત ગુજરાત સરકારે ૩૦ જૂન સુધી વધારી આપી છે.
૨૦૦૮-૨૦૧૧ના બ્લોકની મુદત ૩૧ ડિસેમ્બર માં પૂરી થતી હતી જે ગુજરાત સરકારે એક વર્ષ માટે લંબાવી હતી. પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના કારણે કર્મચારીઓ LTC નો લાભ લઇ શક્યા ન હોવાની રજૂઆતના પગલે સરકારે ૬ માસ માટે મુદત વધારી આપી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)