v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

રવિવાર, 31 માર્ચ, 2013

ગુણોત્સવ કામગીરી - ૨૦૧૩ બાબતનો પરિપત્ર   ડાઉનલોડ કરો

ગુરુવાર, 28 માર્ચ, 2013

એપ્રિલ, જૂન - ૨૦૧૩ માં બે વાલીસંમેલન અને બે SMC બેઠકનું આયોજન કરવા બાબતનો પરિપત્ર 


બુધવાર, 27 માર્ચ, 2013

મંગળવાર, 26 માર્ચ, 2013

ગુણોત્સવ - ૨૦૧૩

સહભ્યાસિક પ્રવૃત્તિ મૂલ્યાંકન પત્રક   ડાઉનલોડ કરો

વિદ્યાર્થીમૂલ્યાંકન પત્રક ધો - ૨ થી ૫   ડાઉનલોડ કરો  

ગુજરાતી સેમ્પલ પેપર ધો - ૬   ડાઉનલોડ કરો

શુક્રવાર, 8 માર્ચ, 2013

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
 જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. આભાર…..

શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

કર્મચારીઓ માટે  LTCની મુદત સરકારે છ માસ લંબાવી 

               ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાપાત્ર લીવ ટ્રાવેલ કન્સેશન ( LTC ) ના ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ  પૂરી થતી મુદત ગુજરાત સરકારે ૩૦ જૂન સુધી વધારી આપી છે.
               ૨૦૦૮-૨૦૧૧ના  બ્લોકની મુદત ૩૧ ડિસેમ્બર માં પૂરી થતી હતી જે ગુજરાત સરકારે એક વર્ષ માટે લંબાવી હતી. પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના કારણે કર્મચારીઓ  LTC  નો લાભ લઇ શક્યા  ન હોવાની રજૂઆતના પગલે સરકારે  ૬  માસ માટે મુદત વધારી આપી છે.