v
Translate
પૃષ્ઠ
- હોમ
- મારા વિશે
- પ્રાર્થના
- સુવિચાર
- શાળાની પ્રવૃતિઓ
- વહીવટી બાબતો / પત્રકો
- અભ્યાસક્રમ ધોરણ - ૧ થી ૮
- પરીક્ષાલક્ષી પત્રકો
- પ્રજ્ઞા અભિગમ વિષે જાણો
- પ્રજ્ઞાઅભિગમ બોલતી તસવીર
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- ધોરણ: ૧ થી ૨ પ્રજ્ઞા (ગીત,જોડકણાં)
- ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ
- સામાજિક વિજ્ઞાન કૉર્નર
- TET / TAT / HTAT / PAPER / ક્વિઝ કોર્નર
- પરીપત્રો
- અખબાર જગત
- અગત્યની વેબસાઈટ
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- ગુણોત્સવ વિભાગ
- સ્કૂલ ડાયસ રીપોર્ટ જુઓ
- Aadhaar Enabled DISE
- ગુજરાત વિશે જાણો
- એસ.ટી.સમય પત્રક
- રોજગાર સમાચાર
- WATCH VIDEO
- સોફ્ટવેર ડાઉનલોડ
- મતદાર યાદી અંતર્ગત માહિતી
- કમ્પ્યૂટર ઉપયોગી બાબતો
- જ્ઞાન ઝલક ઈ મેગેઝીન
- ગુજરાતી સામયિક
- Current Affairs
- ઓનલાઈન રેશનકાર્ડ નંબર
- ONE LINER પ્રશ્નબેંક
- અધ્યયન નિષ્પત્તિઓ
- BANK IFSC CODES
- એકમ કસોટી પેપર
- જમીન / મિલકતના રેકોર્ડ જોવા માટે
છબી
નવીન માહિતી
રવિવાર, 30 જૂન, 2013
બુધવાર, 5 જૂન, 2013
મંગળવાર, 4 જૂન, 2013
જેની ભૂલ તમે
સુધારી શક્તા ના હોય એ ભૂલ કદી કાઢવી જ નહી.
એક ખૂબ પ્રખ્યાત
ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખૂબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખૂબજ સુંદર અને અદ્દ્ભૂત
ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મૂક્યું અને સાથે સાથે એક લખાણ પણ
મૂક્યુ લખાણમાં લખ્યું કે "આ ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભૂલ લાગે એ
જગ્યાએ નિશાન કરી દેવુ."
સાંજે જ્યારે એ
પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું
હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવું અપમાન એ સહન ના
કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
આત્મહત્યા કરવા
જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો. મિત્રએ પૂછ્યુ, "એ દોસ્ત, કેમ આટલો દુઃખી છે ? જે પણ હોય મને જણાવ મારાથી બનતી કોશિશ કરીશ" આ સાંભળ્યા પછી
ચિત્રકારે પોતાની આપવીતી સંભળાવી. આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, "બસ ... ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ,
હવે હું કહુ એમ કરજે. તેને કહ્યું કે હવે બીજુ સુંદર પણ સહેજ ભૂલોથી ભરેલું
ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજે" પછી ચિત્રકારે વિચાર્યુ
ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં.
બીજા દિવસે એ
ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભૂલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મૂક્યું.
લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે "જેને પણ આ ચિત્રમાં ભૂલ દેખાય
તો તેને તરત જ જાતે સુધારી લેવી".
પછી ચિત્રકારે
સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય...!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યું જેવી મૂકી હતી તેવીને તેવી જ હતી...!!!
Moral (સારાંશ) :-
લોકોની ભૂલો
કાઢવી ખૂબ આસાન છે પણ એને સુધારવી ખૂબજ અઘરી છે. જેની ભૂલ તમે સુધારી શક્તા ના હોય
એ ભૂલ કદી કાઢવી જ નહીં.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)