v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

રવિવાર, 30 માર્ચ, 2014

શુક્રવાર, 28 માર્ચ, 2014

નવી વર્ધિત પેન્શન યોજના બાબત 



બુધવાર, 26 માર્ચ, 2014

SCE ના વિવિધ પત્રકોના ઉપયોગ અંગે 

રવિવાર, 23 માર્ચ, 2014

પત્રક - B વ્યકિતત્વ વિકાસ પત્રક    DOWNLOAD

એક્સલ ફોર્મ્યુલા સાથે , જરૂરી ફોન્ટ  એડીસન અઝીઝ અને એડીસન પ્રિન્સ  નામ અને ગુણ લખતા સરાસરી ગુણ મળી જશે. નામ લખવા કોઈ પણ ફોન્ટ નો ઉપયોગ કરી શકાશે.

શનિવાર, 22 માર્ચ, 2014

બુધવાર, 19 માર્ચ, 2014

SCE ના વિવિધ પત્રકો, માર્ગદર્શિકા અને શિક્ષક આવૃત્તિ બાબત 

મંગળવાર, 18 માર્ચ, 2014

મતદાન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજવા બાબત  સાબરકાંઠા 


રવિવાર, 16 માર્ચ, 2014

વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ - ૨૦૧૪  સાબરકાંઠા 


સોમવાર, 10 માર્ચ, 2014

ગુણોત્સવ :- ૪  બાહ્યમૂલ્યાંકન દરમ્યાન લેવાયેલ પેપર ડાઉનલોડ કરો 



રવિવાર, 2 માર્ચ, 2014

પ્રજ્ઞા અભિગમ ધો:- ૫ માં અજમાયશી ધોરણે શરુ કરવા બાબત


શનિવાર, 1 માર્ચ, 2014

CCC , CCC+  પરીક્ષા અને તાલીમ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીને સોંપવા બાબત    DOWNLOADS