v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

શુક્રવાર, 29 નવેમ્બર, 2013

  

ગુણોત્સવ - 2013  
સ્વમૂલ્યાંકન આધારે ગ્રેડ વાઈઝ તલોદ   તાલુકાની શાળાઓની સંખ્યા                           

      A+            -              1        ( ટીંબાકંપા પ્રા. શાળા ) 

      A              -            50

      B              -          106

      C              -              7

      D              -              1




શાળા છોડયાના પ્રમાણપત્રમાં આધાર DISE  નંબરની નોંધ કરવા બાબત


ગુરુવાર, 28 નવેમ્બર, 2013

પ્રાથમિક શાળાઓમાં મુખ્યશિક્ષકની જગ્યાઓ મંજૂર કરવા બાબત 

બુધવાર, 27 નવેમ્બર, 2013

સોમવાર, 25 નવેમ્બર, 2013

વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૩/૧૪   જિલ્લાવાર જગ્યાઓ 







રવિવાર, 24 નવેમ્બર, 2013

મંગળવાર, 12 નવેમ્બર, 2013

વર્ષ:- 2014 ની મરજિયાત રજાઓ     DOWNLOAD               




સોમવાર, 11 નવેમ્બર, 2013

BLO વળતર રજાનો પરિપત્ર      PDF DOWNLOAD