v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

ગુરુવાર, 31 ઑક્ટોબર, 2013



Charo Aur Diya Jalaao,
Apne Ghar Ko Khub Sajaao
Aaj Ki Raat Pataakhen Bajaao,
Diwali Ko Achhi Tarah Manaao,
Happy Diwali

બુધવાર, 30 ઑક્ટોબર, 2013

સોમવાર, 28 ઑક્ટોબર, 2013

બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા બાબત 


શનિવાર, 26 ઑક્ટોબર, 2013

તા :- ૩૧/૮/૧૩ ની સંખ્યા મુજબ વધની બદલી દિવાળી વેકેશનમાં કરવા બાબત 



પ્રકરણ - ખ ના નિયમ - ૬ તથા ૭ ની સ્પષ્ટતા




ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013

બુધવાર, 23 ઑક્ટોબર, 2013

ધોરણ :- 5  પરિણામ પત્રક      DOWNLOAD

ધોરણ :- 6, 7, 8  પરિણામ પત્રક    DOWNLOAD

પરિશિષ્ટ - B વ્યક્તિત્વ વિકાસ પત્રક  ( ફોર્મ્યુલા સાથે ) DOWNLOAD

( લખાણમાં કોઈપણ ફ્રોન્ટનો ઉપયોગ કરી શકાશે.)

સોમવાર, 7 ઑક્ટોબર, 2013


પ્રજ્ઞા શિક્ષકોની એક દિવસીય તાલીમ બાબત 

દિવાળી વેકેશન નિયત કરવા બાબત 



મંગળવાર, 1 ઑક્ટોબર, 2013

સાબરકાંઠા જીલ્લાની પ્રાથમિક શાળાઓની સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ