પૃષ્ઠ

શાળાની પ્રવૃતિઓ

રક્ષાબંધન પર્વની ઊજવણી 


           રક્ષાબંધન પર્વ નિમિત્તે તલોદગામ પ્રા. શાળાના શિક્ષક્શ્રીઓને  રાખડી બાંધતી શાળાની બાલિકાઓ.  


    ધોરણ-૫ ની બાલિકાઓ ધ્વારા રક્ષાબંધન પર્વની ઊજવણી. 








સ્વાતંત્ર દિનની ઊજવણી 



      સ્વાતંત્ર દિનની ઉજવણીના ફોટોગ્રાફ 



 S.M.C. કમિટીના સભ્યોની શાળા મુલાકાત
                                                                      



     ધોરણ - ૫ ના વર્ગખંડની મુલાકાત લેતા S.M.C. કમિટીના સભ્યો
 


   કાર્યાનુભવ અંતર્ગત પક્ષીઘર અને મકાનના નમૂના બનાવી રજૂ કરતા ધોરણ - ૫ ના વિદ્યાર્થીઓ

      ગણિત- વિજ્ઞાન અંતર્ગત રજૂ કરવાની કૃતિનું અવલોકન કરતા S.M.C. કમિટીના સભ્યો


ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૨ 



તલોદગામ પ્રા. શાળાના ધોરણ - ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ વિજ્ઞાન વિષયક  કૃતિ ફળમાખી પિંજરની કાર્યપધ્ધતિ વિશે માહિતી મેળવતા તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી.મકવાણા સાહેબ અને બી.આર. સી . સાહેબશ્રી   


     ધોરણ - ૫ ના વર્ગ શિક્ષકશ્રી. વિનોદકુમાર કે. પટેલ અને કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ 

વિજ્ઞાન વિષયક કૃતિની મુલાકાત લેતા    સી.આર.સી. કૉ.ઓડીનેટર શ્રી. અમિતભાઈ રાવલ

ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૨ ની મુલાકાતે ગાયત્રી વિદ્યામંદિર હાઇસ્કૂલના શિક્ષકશ્રીઓ.


  તલોદગામ પ્રા. શાળાના શિક્ષક્શ્રી. તુષારભાઈ ભાવસારના માર્ગદર્શન નીચે જળ સંચય વિશે કૃતિ રજૂ કરતા શાળાના વિદ્યાર્થીઓ.

તલોદગામ પ્રા. શાળામાં જૂથ કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૨ ના સમાપન પ્રસંગે ઉપસ્થિત જૂથની શાળાઓના શિક્ષક્શ્રીઓ.


















પર્ણપોથી બનાવવાની પ્રવૃત્તિ કરતા ધો - ૫ ના વિદ્યાર્થીઓ  




















                                                                                                                                       
                                            

4 ટિપ્પણીઓ: