પૃષ્ઠ

સોફ્ટવેર ડાઉનલોડ

વર્ડ , એકસેલ , પાવર પોઈન્ટ માંથી પી.ડી.એફ ફાઈલ બનાવવા માટે નીચેનું સોફ્ટવેર ડાઉનલોડ કરી તમારા ક્મ્પૂટરમાં ઇન્સ્ટોલ કરો . પછી જે ફાઈલ પી.ડી.એફ બનાવવી હોય તે ઓપન  કરી Office Button પર ક્લિક કરવું. પછી Save As માં જઈ  PDF  પર ક્લિક કરવું . આમ કરવાથી તમારી ફાઈલની પી.ડી.એફ કોપી બની જશે . ( કમ્પૂટરમાં  Word - 2007 , Excel - 2007 , Power Point - 2007 હોવું જરૂરી છે .)

PDF ફાઈલ સોફ્ટવેર


Canon LBP 2900B SETUP

GOOGLE GUJARATI FONT SETUP

16 ટિપ્પણીઓ:

  1. Vinod bhai income Tex gnava Ni file ma password mange che ene open kevi rite karvi

    જવાબ આપોકાઢી નાખો
  2. નમસ્કાર સર આપની ઇન્કમ ટેક્ષ માટેની એક્સલ શીટ મુકો

    જવાબ આપોકાઢી નાખો
  3. પરિણામ પત્રક નોસોફ્ટ્વેર મુકો

    જવાબ આપોકાઢી નાખો
  4. ઇન્કમ ટેક્ષ ફ્રોમ માં કોરોના રાહત ફંડ માં જે ફાળો આપેલ હતો તેનું કોલમ ઉમેરો સાહેબ

    જવાબ આપોકાઢી નાખો