પૃષ્ઠ

રવિવાર, 20 જુલાઈ, 2014

બુધવાર, 16 જુલાઈ, 2014

ગુરુવાર, 10 જુલાઈ, 2014

બજેટમાં શિક્ષણ ક્ષેત્રે જોગવાઈ



  •     રાષ્ટ્રીય શિક્ષા અભિયાન માટે 28.635 અબજ રૂપિયાની જોગવાઈ.
  •     નવા શિક્ષકોના પ્રશિક્ષણ માટે નવા કેન્દ્ર ખૂલશે.
  •     નવા શિક્ષક પ્રશિક્ષણ માટે 500 કરોડ રૂપિયા.
  •     સર્વ શિક્ષા અભિયાન માટે 22,635 કરોડ રૂપિયાની ફાળવણી.
  •     વર્ચુઅલ ક્લાસરૂમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી.
  •     પ્રાથમિક શિક્ષા માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી.
  •     હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં 5 નવા આઈઆઈએમ બનાવાશે.
  •     જમ્મુ, છત્તીસગઢ, ગોવા, કેરલ અને આંધ્રમાં 5 નવી આઈઆઈટી બનાવાશે.
  •     5 નવા આઈઆઈટી અને આઈઆઈએમ ખૂલશે.
  •     12 નવા મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
  •     બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અને મહિલા સુરક્ષા માટે 100 કરોડની ફાળવણી.
  •     જાતીય શિક્ષણ માટે સ્કૂલોમાં રાખવામાં આવશે અભ્યાસક્રમ.

મંગળવાર, 8 જુલાઈ, 2014

સોમવાર, 7 જુલાઈ, 2014

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની બદલીના નિયમો

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક  વિદ્યાસહાયક અને  પ્રાથમિક શિક્ષક  વિદ્યાસહાયકની બદલીના નિયમો  DOWNLOAD

શનિવાર, 5 જુલાઈ, 2014

રજા મંજૂર કરવાની સત્તા સોપણી અને કાર્ય પદ્ધતિના અમલીકરણ બાબત

રજા મંજૂર કરવાની સત્તા સોપણી અને કાર્ય પદ્ધતિના અમલીકરણ બાબત   DAWNLOAD

ગુરુવાર, 3 જુલાઈ, 2014

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪ નમૂનાઓ / મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા  DOWNLOAD