પૃષ્ઠ

ગુરુવાર, 10 જુલાઈ, 2014

બજેટમાં શિક્ષણ ક્ષેત્રે જોગવાઈ



  •     રાષ્ટ્રીય શિક્ષા અભિયાન માટે 28.635 અબજ રૂપિયાની જોગવાઈ.
  •     નવા શિક્ષકોના પ્રશિક્ષણ માટે નવા કેન્દ્ર ખૂલશે.
  •     નવા શિક્ષક પ્રશિક્ષણ માટે 500 કરોડ રૂપિયા.
  •     સર્વ શિક્ષા અભિયાન માટે 22,635 કરોડ રૂપિયાની ફાળવણી.
  •     વર્ચુઅલ ક્લાસરૂમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી.
  •     પ્રાથમિક શિક્ષા માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી.
  •     હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં 5 નવા આઈઆઈએમ બનાવાશે.
  •     જમ્મુ, છત્તીસગઢ, ગોવા, કેરલ અને આંધ્રમાં 5 નવી આઈઆઈટી બનાવાશે.
  •     5 નવા આઈઆઈટી અને આઈઆઈએમ ખૂલશે.
  •     12 નવા મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
  •     બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અને મહિલા સુરક્ષા માટે 100 કરોડની ફાળવણી.
  •     જાતીય શિક્ષણ માટે સ્કૂલોમાં રાખવામાં આવશે અભ્યાસક્રમ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો