પૃષ્ઠ

શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

કર્મચારીઓ માટે  LTCની મુદત સરકારે છ માસ લંબાવી 

               ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાપાત્ર લીવ ટ્રાવેલ કન્સેશન ( LTC ) ના ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ  પૂરી થતી મુદત ગુજરાત સરકારે ૩૦ જૂન સુધી વધારી આપી છે.
               ૨૦૦૮-૨૦૧૧ના  બ્લોકની મુદત ૩૧ ડિસેમ્બર માં પૂરી થતી હતી જે ગુજરાત સરકારે એક વર્ષ માટે લંબાવી હતી. પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના કારણે કર્મચારીઓ  LTC  નો લાભ લઇ શક્યા  ન હોવાની રજૂઆતના પગલે સરકારે  ૬  માસ માટે મુદત વધારી આપી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો