તલોદગામ પ્રા. શાળામાં તા :- ૩-૭-૨૦૧૨ના રોજ ગુરુપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી .
ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાના આચાર્યશ્રીને અને શાળાના શિક્ષક્શ્રીઓને તિલક કરતી શાળાની બાલિકાઓ
ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે સમજ આપતા શાળાના આચાર્યશ્રી. નટવરભાઈ પ્રજાપતિ
શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા યોગ નિદર્શન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો