પૃષ્ઠ

રવિવાર, 1 માર્ચ, 2015

બજેટ ૨૦૧૫-૧૬ ઃ ઊડતી નજરે

વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં કોઇ ફેરફાર નહીં.

આરોગ્ય વીમાના પ્રીમિયમનું ડિડક્શન રૃા.૧૫,૦૦૦થી વધારીને રૃા.૨૫,૦૦૦ કરાયું. વરિષ્ઠ

ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં મુક્તિમર્યાદા માસિક રૃા.૮૦૦થી વધીને રૃા.૧,૬૦૦. એક કરોડ રૃપિયાથી વધુ આવક ધરાવતા લોકો પાસેથી બે ટકા સરચાર્જ વસૂલીને સરકાર રૃા.૯,૦૦૦ કરોડ ઊભા કરશે...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો