પૃષ્ઠ

ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

જી.પી.એફ. ગણતરી

click to edit  પર ક્લિક કરી વિગત લખો 

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

ચૂંટણી મતદાન મથક સ્થળ ,નકશો , B.L.O. અને મતદાનયાદી જોવા કિલક કરો  

બુધવાર, 17 ઑક્ટોબર, 2012



સરકારી કર્મચારીઓ  માટે પગારની ગણતરી  

ગુરુવાર, 30 ઑગસ્ટ, 2012

જમીનના માપ

૧ વિઘા      =    ૨૩.૫૦ ગુંઠા

૧ વિઘા      =    ૨૩૭૮ ચો. મી.

૧ વિઘા      =    ૨૮૪૪ વાર

૧ ગુંઠા       =    ૧૨૧ ચો. વાર

૧ એકર     =    ૪૦ ગુંઠા

૧ એકર     =    ૧.૭૦૨ વિઘા

૧ એકર     =    ૪૮૪૦ ચો.વાર

૧ ચો. મી.  =    ૧.૧૯૬ ચો.વાર

૧ ચો.વાર =    ૯ ચો. ફૂટ

૧ હેકટર    =    ૨.૪૭ એકર

૧ હેકટર    =    ૧૦૦૦૦ ચો.મી.

૧ હેકટર    =    ૪.૨૧ વિઘા  

મંગળવાર, 3 જુલાઈ, 2012

ગુરુપૂર્ણિમાની ઊજવણી

           તલોદગામ પ્રા. શાળામાં તા :- ૩-૭-૨૦૧૨ના રોજ ગુરુપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી .





          ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાના આચાર્યશ્રીને  અને શાળાના શિક્ષક્શ્રીઓને તિલક કરતી શાળાની બાલિકાઓ 

           ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે  સમજ આપતા શાળાના આચાર્યશ્રી. નટવરભાઈ પ્રજાપતિ  

          શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા યોગ નિદર્શન


શનિવાર, 30 જૂન, 2012

શાળા પ્રવેશોત્સવ

              તા :- ૩૦-૬-૨૦૧૨ ના રોજ  તલોદ ગામ  પ્રા.શાળા માં શાળા પ્રવેશોત્સવ  માનનીય શ્રી.હર્ષદ ભાઈ સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. 



                     

 શાળા પ્રવેશોત્સવ ના રોજ  સરસ્વતી વંદના કરતા  શાળાના શિક્ષિકા બેનશ્રી. વર્ષાબેન પટેલ







                       
                                                     

    શાળા પ્રવેશોત્સવ ના રોજ  નવીન બાળકોને કુમકુમ તિલક કરીને  આવકારતા શાળાના શિક્ષિકા બેન શ્રી.સોનલબેન પટેલ  

         


    શાળાપ્રવેશોત્સવના દિવસે  નવીન બાળકોને દફતરનું વિતરણ કરતા માનનીય શ્રી. હર્ષદભાઈ સાહેબ . 
       શાળા પ્રવેશોત્સવના દિવસે તિથી ભોજન લેતા બાળકો 

મંગળવાર, 19 જૂન, 2012

શૈક્ષણિક પ્રવાસ તલોદગામ પ્રા. શાળા





              તલોદગામ પ્રા. શાળા         આયોજીતપ્રવાસ                     અમદાવાદ,ગાંધીનગર,અમરનાથ ધામ, વૈષ્ણોદેવી  ના સંકલિત ફોટોગ્રાફ  
   

રવિવાર, 17 જૂન, 2012

પ્રજ્ઞા અભિગમ

   તલોદ ગામ  પ્રાથમિક શાળામાં સને - ૨૦૧૨ / ૨૦૧૩ ના શૈક્ષણિક વર્ષ થી  પ્રજ્ઞા અભિગમ ધોરણ - ૧ અને ૨ માં દાખલ કરવામાં આવેલ છે .